ગુજરાતી જોકસ- વેલેંટાઈન ટિપ્સ આપતા

શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (07:16 IST)
વેલેંટાઈન ટિપ્સ આપતા
બાયોલોજી શિક્ષક-જો છોકરીને અસ્થમા
એટેક આવે તો તમારા હોઠ દ્વારા શ્વાસ આપો
વિદ્યાર્થી-એ તો ઠીક છે પણ તેને અસ્થમા
એટેક આવે એ માટે શુ કરવુ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર