ગુજરાતી જોક્સ- કોઈના પર ગુસ્સો આવે તો બોલતા પહેલા થોડો બ્રેક લો

મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (17:53 IST)
કોઈના પર ગુસ્સો આવે તો બોલતા પહેલા 
થોડો બ્રેક લો 
 
1. જો તે વ્યકતિ તમારાથી નાની હોય તો 1 થી 10 ગણી લો 
2. જો તે તમારાથી મોટી હોય તો 1 થી 30 ગણી લો 
3. જો  તે તમારા જેટલીજ હોય તો 1 થી 50 ગણી લો 
4. જો એ વ્યકતિ તમારી પત્ની હોય તો ગણતરી ચાલૂ જ રાખો 
બોલવાની હિમંત ના કરતા.. 
5. જો તે વ્યકતિ તમારા પતિ જોય તો સીધો અટેક કરો... 
 
ગણતરી ગયી તેલ લેવા...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર