ગુજરાતી જોક્સ - મગજ એક એવું ભાગ છે

ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (15:20 IST)
મગજ એક એવું ભાગ છે 
 
જેમે ગરમ કરી શકો છો 
 
ઠંડુ પણ કરી શકો છો  
 
ખાઈ પણ શકો છો 
 
અને હા 
 
એનું 
 
દહીં પણ બનાવી શકો  છો.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર