ગુજરાતી મજેદાર જોક્સ - પપ્પુને ખબર છે કેમ કુંવારાઓને જલ્દી નથી મળતી નોકરી

સોમવાર, 11 જાન્યુઆરી 2021 (20:14 IST)
પપ્પુ - માલિક, તમે ઓફિસમાં Singles ને કેમ નથી મુકતા ? 
.
.
માલિક - કારણ કે તેમને અપમાન સહેવાની ટેવ હોય છે અને ઘરે જવાની પણ ઉતાવળ હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર