Happy World Smile Day ગુજરાતી જોક્સ- હંસવાનો અવસર

શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (13:01 IST)
નીતાએ તેમનું થનાર પતિ સીમાને બતાવ્યું 
 
સીમા બોલી- છોકરો તો સારું છે 
 
પણ જ્યારે હંસે છે તો દાંત ખરાબ લાગે છે 
 
કોઈ વાત  નહી યાર 
 
હું તેને લગ્ન પછી હંસવાનો અવસર જ નહી આપીશ !! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર