Gujarati Jokes - દીકરીમાં ખામી

બુધવાર, 25 માર્ચ 2020 (15:01 IST)
જમાઈ તેની સાસુ સાથે વાત કરી રહ્યો હતો. 
જમાઈ: તમારી દીકરીમાં હજારો ખામીઓ છે 
માતા: હા બેટા તેથી જ તેને સારો છોકરો મળ્યો નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર