ગુજરાતી જોકસ-પોસ્ટર વાંચો

શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (14:36 IST)
એક માણસ એક થાંબલા ઉપર લાગેલો 
 
પોસ્ટર વાંચવાની કોશિશ કરી રહ્યા હતા..
 
યોગ્ય વંચાતુ નથી 
 
તો એ થાંભલા પર ચઢીને વાચવા ગયો...
 
એના પર લખ્યું હતું - થાંભલા પર પેંટ કરેલો છે દૂર રહો .....  
 

વેબદુનિયા પર વાંચો