Health Tips - ખાલી પેટ ચ્હા પીવાથી થઈ શકે છે અનેક સાઈડ ઈફેક્ટ્સ

શનિવાર, 28 એપ્રિલ 2018 (08:55 IST)
આપણામાંથી અનેક લોકો એક કપ ચા નો મતલબ થાક દૂર કરવો સમજે છે પણ શુ તમે જાણો છો કે તેનાથી સ્ફૂર્તિ આવવાને બદલે આરોગ્ય સંબંધી અનેક પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે આવો જાણીએ ચા પીવાના સાઈડ ઈફેક્ટ વિશે... 
 
1. બૈડ ટી લેવાથી શરીરમાં બાઈડ જ્યુસની પ્રક્રિયા અનિયમિત થવાથી ગભરાટ થવા લાગે છે. 
2. ચા માં વધુ ખાંડ પીવાથી તમે જાડાપણાનો શિકાર બની શકો છો. 
3. ચા પીવાથી ઊંધ ન આવવાની સમસ્યા થઈ શકે છે. 
4. સવારે ચા પીવાથી ન્યૂરોલાજિકલ ગડબડ થઈ શકે છે. જેનાથી ભૂખ ખતમ થવાની શરૂ થાય છે. 
5. વધુ ગરમ ચા પીવાથી ગળાના ટીશૂને નુકશાન પહોંચે છે. 
6. આનુ સેવન કરવાથી અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે. 
7. ચા માં કૈફીનની માત્રા પણ હોય છે. જેનાથી શરીરને નુકશાન થઈ શકે છે. 
8. તેનાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. 
9. સવારે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર