ખાલી પેટ ભૂલીને પણ ન કરવું 5 વસ્તુઓનો સેવન મૂડની સાથે પાચન ક્રિયા પણ બગડશે.

શુક્રવાર, 9 જુલાઈ 2021 (10:16 IST)
તમારા દિવસની શરૂઆત તમારો આખુ દિવસ મૂડ ડિસાઈડ કરે છે. જી હા ઘણી વાર સવારે-સવારે કોઈ કારણથી મૂડ ખરાબ થતા આખુ દિવસ બગડી જાય છે. દર વખતે આવુ નહી હોય છે કે કોઈ વ્યક્તિના કારણ 
મૂડ ખરાબ હોય છે. પણ ખાવાની વસ્તુથી પણ મૂડ ખરાબ થઈ શકે છે. પણ તમારુ મૂડ પણ જલ્દી ખરાબ હોય છે. તો સવારે સવારે કેટલીક વસ્તુઓનો સેવન કરવાથી જરૂર બચવુ જોઈએ તો આવો જાણીએ 
1. ચા-કૉફી- હમેશા લોકોના સવારની શરૂઆત એક કપ ચા કે કૉફીથી હોય છે પણ ખાલી પેટ ચા/કૉફી પીવાથી તમને એસિડીટી પણ થઈ શકે છે. જેનાથી પેટમા દુખાવો, છાતીમાં દુખાવો જેવી સમસ્યા હોઈ શકે છે. જો તમે સવારે જ્યારે પણ ચા પીવો તો બ્રેડ કે બિસ્કીટનો સેવન જરૂર કરવું. 
2. સફરજન- સફરજનમાં વિટામિન, એ, બી એંટી ઑક્સીડેંટ્સ ભરપૂર માત્રામાં હોય છે. પણ સવારે-સવારે ખાલી પેટ સફરજન ખાવુ નુકશાનકારી હોય છે. 
3. સલાદ- સલાદ આરોગ્ય માટે સારું હોય છે પણ અને ખાવુ પણ જોઈએ. પણ ખાલી પેટ સલાદનો સેવન કરવાથી ગૈસ,  એસિડીટીની સમસ્યા થઈ શકે છે. કોઈને હાર્ટબર્નની સમસ્યા પણ થઈ શકે છે. 
4. જામફળ - જામફળનો સેવન આરોગ્યની હિસાબે સારું હોય છે પણ તેનો ભૂલીને પણ ખાલી પેટ સેવન નહી કરવુ જોઈએ. જી હા ખાલી પેટ સેવન કરવાથી તમને પેટ દુખાવાની સમસ્યા થઈ શકે છે. 
5. ટમેટા- ટમેટાનો સેવન ખાલી પેટ નહી કરવુ જોઈએ. તેની તાસીર ગર્મ હોય છે. જેને તમને છાતીમાં બળતરા કે એસિડીટી હોઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર