Bloating Remedies- ફૂલેલું પેટ ઘટાડવા માટે અજમાવો આ 10 સરળ tips જલ્દી જોવાશે અસર

મંગળવાર, 27 જૂન 2023 (09:44 IST)
ફૂલેલું પેટ ઘટાડવાનો અક્ષીર ઉપાય - બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ દિવસો ટમી ફેટની પ્રાબ્લમ કોમન થઈ ગઈ છે. આ પ્રાબ્લ્મ પેટ પર ફેટ જમા હોવાના કારણે હોય છે.અ આ ફેટને સરળતાથી ઓછી કરી શકાય છે. આમ તો તેના માટે ડાઈટમાં કઈક ફેરફાર કરવા પડશે.  BLK સુપર સ્પેશલિસ્ટ જણાવી રહી છે પેટ ઓછા કરવાના 10 સરળ ટિપ્સ 
 
ચણા અને જવ
ઘરની રોટલી ખાવી ઓછી કરો. તેની જગ્યા ચણા અને જવના લોટની રોટલી બનાવીને ખાવો. તેમાં કેલોરી અને કાર્બોહાઈડ્રેટ બહુ ઓછી માત્રામાં હોય છે. 
 
 
અળસી- અળસીમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ અને આયરન હોય છે. દરરોજ એક ચમચી અળસી ખાશો તો પેટ ઘટશે. 
 
વરિયાળીનો પાણી- રેગ્યુલર એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પીવો. તેનીથી ડાઈજેશન સુધરે છે અને પેટનો ફેટ ઓછું હોય છે. 
 
નારિયેળ પાણી- નારિયેળ પાણીમાં ઈલ્ક્ટ્રોલાઈટ્સ હોય છે. આ જાડાપણ અને પેટનો ફેટ ઓછું કરે છે. 
 
બદામ- રોજ 4-5 બદામ ખાવો. તેમાં રહેલ વિટામિન E પાલિસોચુરેટેડ અને મોનોસેચુરેટેડ ફેટ્સ ભૂખને કંટ્રોલ રાખે છે. તેનાથી પેટનો ફેટ ઓછું કરવામાં હેલ્પ મળશે. 
 
કલોંજી- એક ગ્લાસ પાણીમાં ક્લોંજીનો તેલના થોડા ટીંપા અને એક ચમચી મધ મિક્સ કરી પીવો. આવું દિવસમાં 2 વાર કરો. તેનાથી પેટનો ફેટ ઓછું થશે. 
 
હૂંફાણા પાણી- દિવસભરમાં ઓછામાં ઓછા 3 કે 4 વાર એક ગિલાસ ફૂંફાણા પાણી પીવો. તેનાથી પેટનો ફેટ તેજીથી બર્ન હોય છે. 
 
દહીં- રોજ એક વાટકી દહીં ખાવો. તેમાં રહેલ કેલ્શિયમ ટમી ફેટ વધારવા કાર્ટિસોલ હાર્મોનનો લેવલ કંટ્રોલ કરી પેટ ઘટાડવામાં મદદ કરે છે. 
 
મધ- રેગુલર એક ગિલાસ હૂંફાણ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરી પીવો. તેનાથી ફેટ તેજીથી ઓછું થશે. 
 
ગ્રીન ટી- ગ્રીન ટી માં ભરપૂર માત્રામાં થાયનાઈન નામનો એમિનો એસિડ હોય છે. આ એસિડ ભૂખને કંટ્રોલ કરે છે. તેનાથી પેટનો ફેટ ઓછું થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર