આ નવરાત્રી ઓક્સીડાઈજ, પોમપોમ, પર્લ અને પેપર જ્વેલરીનો રહેશે ટ્રેંડ

ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (00:30 IST)
અજ્યારે વાત નવરાત્રીમાં તૈયાર થવાની હોય તો કપડા, મેકઅપ, જ્વેલરીથી લઈને એસેસરીજનો ચયન મુખ્ય હોય છે. આખરે વર્ષમાં એક વાર તો આ વસર મળે છે જ્યારે તમે સુંદરતાના જલવા વિખરવાના પૂરા 9 દિવસ મળે છે. આ 9 દિવસ તમે તમારી શણગારની બધી ઈચ્છાઓ પૂરી કરી શકો છો. જાણો છો કે આ ના નવરાત્રી જેવી જ્વેલરીનો ટ્રેડ રહેશે. 
 
આ દિવસો છોકરીઓ અને મહિલાઓ લેટેસ્ટ ટ્રેડ મુજબ ઓક્સીડાઈજ, પોમ પોમ, ફ્લાવર અને પેપર જ્વેલરી ખૂબ ટ્રેડમાઅં છે. આ જ્વેલરી તમે કોઈ પણ અવસર પર વગર કોઈ ચોરી થવાના ડરથી પહેરી શકો છો. સાથે જ આ બજેટ ફ્રેડલી પણ હોય છે. 
1. ફ્લોરલ જ્વેલરી- આ રીતની જ્વેલરીમાં ઈયરિંગ્સ, હાર, રાણી હાર, કમરબંદ, બાજૂબંદ માંગટીકાથી લઈને બધા તાજા ફૂલથી બને  છે. 4-5 કલાક તેની તાજગી એમજ રહે છે. આ પૂરી રીતે લાઈટ વેટ હોય છે. તેથી આ પહેરવામાં ખૂબ આરામદાયક હોય છે. તેથી પહેરીને ગરબા કરતા તમને ભારે પણ નહી લાગશે. 
 
2. પર્લ જ્વેલરી- પર્લ એટલે કે બીટસ, આ રીતની જ્વેલરી પણ બધા આભૂષણ પર્લ અને સ્ટોંસને ચૂંટીને સુંદરતાથી બને છે. આ પહેરવા પર તમે રૉયલ કુલ આઓએ છે. આ રીતની જ્વેલરી દરેક નાનાથી લઈને મોટા અવસર પણ ફિટ બેસે છે. 
 
3. પેપર જવેલરી- ઘણી મહિલાઓને મેટલના આભૂષણથી એલર્જી હોય છે. તેના માતે પેપર જ્વેલરી સૌથી સારું વિકલ્પ છે. તેની કીમત પણ ખૂબ ઓછી હોય ચે. તેથી તમે તમારી ડ્રેસ મુજબ જુદા જુદા કલરની સિલેક્ટ કરી ખરીદી શકો છો. 
 
4. ઑક્સીડાઈજ જ્વેલરી- આ આર્ટીફિશિયલ સિલ્વરથી બનેલી હોય છે. જે તમને ટ્રાઈબલ અને એથનિક લુક આપે છે. આ રીતની જ્વેલરીમાં માથા પગ સુધીના બધા આભૂષણ મળી જશે. તેને ગરબા સિવાય પણ તમે કોઈ પણ ડ્રેસ સાથે મેચ કરીને પહેરી શકો છો. 
 
5. પોમપોમ જવેલરી - સૌથી લેટેસ્ટ છે અત્યારે પોમપોમ જ્વેલરી. આ જ્વેલરીના કમરબંદ ઈયરિંગસ બધા બજારમાં મળે છે. આ મલ્ટી કલરના હોવાથી તમે બધી ડ્રેસ સાથે પહેરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર