Garba Beauty Tips- ખીલ દૂર કરવાના સરળ ઉપાય

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (13:43 IST)
આજે નવયુવાન પેઢી પોતાની સુન્દરતા પ્રત્યે વધારે સક્રિય થઈ ગઈ છે પરંતુ ખીલના ડાઘ ચેહરાની સુંદરતાને ખત્મ કરી દે છે. નીચે થોડા ઘરેલૂ નુસ્ખા આપેલ છે જેને અજમાવી તમે ખીલથી છુટકારો મેળવી શકો છો. 
 
-સંતરાના છાલને ધૂપમાં સુકાવી ,વાટી લો . એમાં થોડી મુલતાની પાવડર પણ નાખો. અને ગુલાબ જળમાં ઘોળી લો. આ પેસ્ટ મુહાસો અને ચેહરા પર 
 
લગાવો. અડધા કલાક પછી ચેહરાને હુંફાળું પાણીથી ધોઈ લો.2 અઠવાડિયામાં ચેહરા ખીલથી મુક્ત થઈ જશે. 
 
 
-લીંબૂનો રસ 4 ગણું ગિલ્સરીનમાં મિક્સ કરી ચેહરા પર ઘસવાથી ખીલ દૂર થઈ જાય છે. 
 
- નારંગીના સૂકા છાલને પણ ઘસવાથી લાભ મળે છે. 
 
- મસૂરની દાળ પાણીમાં પલાડી કાચા દૂધમાં વાટી સવાર-સાંજે ચેહરા પર લગાવો. 10 મિનિટ પછી ગર્મ પાણીથી ચેહરા ધોઈ લો. 
 
- 5-10 કાળી મરીને ગુલાબ જળમાં વાટી ચેહરા પર લગાવો. સવારે ચેહરા ધોઈ લો. થોડા જ દિવસોમાં ખીલ દૂર થઈ જશે. 
 
- 30 ગ્રામ અજમાને છીણી વાટો અને 25 ગ્રામ દહી મિક્સ કરી આખી રાત ચેહરા પર લગાવો. સવારે ચેહરા ધોઈ લો.તુલસીની પાંદડીનો પાવડર કરી 
 
લગાવવાથી પણ ખીલ દૂર હોય છે. 

Navratriમાં અખંડ દીપ પ્રગટાવી માતાજીની પૂજા કરતા હોય તો ધ્યાન રાખો આ

webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર