સફરજન તમારી સ્કીનમાં ગ્લો લાવવામાં મદદરૂપ છે

સોમવાર, 19 ઑક્ટોબર 2020 (15:50 IST)
સફરજનનો સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. દરરોજ માત્ર એક સફરજન હમેશા સ્વસ્થ રાખે છે. પણ શું તમે જાણો છો કે સફરજન અમારા આરોગ્યની સાથે અમારી સ્કિન માટે પણ ખૂબ લાભકારી હોય છે. સફરજનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ સી અને કૉપર હોય છે. જે સ્કિનના માટે બહુ ફાયદાકારી હોય છે. 
 
આ રીતે કરો સફરજનનો ઉપયોગ 
 
#સફરજનને તમારી સ્કિન પર લગાવા માટે સૌથી પહેલા તેને વાટી લો. હવે તેમાં દહીં અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવીને 15 મિનિટ માટે મૂકી દો. 
 
ડ્રાઈ સ્કિન વાળા માતે સફરજનનો ઉપયોગ બહુ લાભકારી હોય છે.તેને ઉપયોગ કરવા માટે સફરજનને વાટી તેમાં ગ્લિસરીનને મિક્સ કરી લો. હવે તેને તમારા ચેહરા પર સારી રીતે લગાવો. 
 
ચેહરા પર એકસ્ટ્રા નિખાર લાવે છે. તો તેના માટે એક સફરજનને વાટી તેમાં થોડું દાડમનો જ્યૂસ અને દહીંને સારી મિક્સ કરી તેને ચેહરા પર લગાવો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર