નવરાત્રીમા 9 દિવસ ચઢાવશો આ પ્રસાદ તો માતા થશે પ્રસન્ન(Video)

સોમવાર, 8 ઑક્ટોબર 2018 (12:42 IST)
નવરાત્રિમાં માતાજીને નવ દિવસ ચઢાવાતા પ્રસાદનુ પણ ઘણુ મહત્વ છે. જેવી રીતે માતાજીના નવ સ્વરૂપ છે એ જ રીતે માતાજીને નવ દિવસ પ્રસાદ રૂપે પણ જુદા જુદા ભોગ લગાવવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર