ધનની તંગી દૂર કરવા નવરાત્રીની અષ્ટમી-નવમીએ કરો આ ઉપાય

સોમવાર, 15 ઑક્ટોબર 2018 (12:42 IST)
આપ સૌ જાણો છો કે નવરાત્રીનુ શુભ પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રિ પર્વને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ નવ દિવસ દેવી માની સાચા મનથી આરાધના કરવાથી પુણ્ય ફળ મળે છે. આવામાં જો અષ્ટમી અને નવમીના દિવસે કેટલાક ગુપ્ત ઉપાય કરવામાં આવે તો રૂપિયા પૈસા સહિત અન્ય સમસ્યાઓ દૂર થાય છે.  તો શુ છે એ  ઉપાય આવો જાણીએ...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર