નવરાત્રી ક્યારે ? જાણો નવરાત્રિ ઘટ સ્થાપના મુહુર્ત

શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (17:56 IST)
અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી શરૂ થનારા શારદીય નવરાત્રિ 29 સપ્ટેમ્બર રવિવારથી શરૂ થવા જઈ રહી છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત આ પ્રકારનુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર