નવરાત્રિમાં જો નહી રાખો વાસ્તુનુ ધ્યાન, તો અધૂરી રહી શકે છે માતાની આરાધના -

બુધવાર, 10 એપ્રિલ 2019 (17:14 IST)
થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં વાસ્તુ સંબંધી અનેક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર