ઈંદોરમાં પણ નવરાત્રિની ધૂમ

નવલી નવરાત્રી ખુબ જ ધામધુમ સાથે આવી પહોચી છે. જ્યાં જોઈએ ત્યાં બધે જ ગરબાની ધુમ મચેલી છે. નાના મોટાથી લઈને અબાલ-વૃદ્ધ સૌમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે નવરાત્રિના ગરબા ગુજરાત પુરતા જ સીમીત ન રહેતા આખી દુનિયામાં ફેલાઈ ચુક્યા છે. તો આવો અમે તમને લઈ જઈ રહ્યાં છીએ ઈંદોર શહેરમાં જ્યાં ખેલૈયાઓ નવરાત્રિને લઈને ખુબ જ ઉત્સાહીત છે.

વેબદુનિયા પર વાંચો