કુલ્ફી Kulfi

ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2014 (16:37 IST)
સામગ્રી -દૂધ 3 કપ ,માવો-80 ગ્રામ ,ખાંડ 3 મોટા ચમચી,કાર્નફ્લોર 3 મોટા ચમચી,પિસ્તા-20,બદામ 20,ઈલાયચી પાઉડર-4 ગુલાબ જળ 1 ચમચી ,કેસર ચપટી  
 
બનાવવાની રીત :એક મોટી કઢાહીમાં કે પેનમાં દૂધ ગર્મ કરી ઘાટો થવા દો અને રાધવો પછી ધીમા તાપે કરી રાંધો હવે માવોને મેશ ક રી લો અને જુદો રાખી દો. પિસ્તા અને બદામપણ દરદરો ભૂકો કરી લો. ઈલાયચીને વાટી લો. હવે કાર્નફ્લોરને 3 મોટા ચમચી દૂધમાં ઘોળી લો હવે એને ઘાટો થઈ જાય તો એમાં માવા નાખી ચલાવો. જ્યારે ખાંડ ગળી જાય તો એમાં કાર્ન ફ્લોરનો ખીરું નાખો આ ખીરુંને નાખી સતત હલાવતા રહો . જ્યારે આ ખીરું ઘાટું થઈ જાય તો એમાં માવો નાખી સાથે પિસ્તા અને બદામ પાદડર પણ નાખો અને મિક્સ કરી લો. થોડી વાર રાંધવો પછી ગૈસ બંદ કરી દો. હવે એમા ગુલાબ જળ નાખી અને કેસર નાખી કુલફીના મિશ્રણને ઠંડા થવા દો. પછી એને કુલફી મોલ્ડસમાં નાખો એને ફ્રીજરમાં રાખો. જ્યારે કુલ્ફી સારી રીતે સેટ થઈ જાય તો પ્લેટમાં છરીની મદદથી કાપી સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો