લિંકન તારી ઉમ્રના હતા... joke માં ગટ્ટૂના જવાબથી ડેડ પરેશાન

ગુરુવાર, 14 નવેમ્બર 2019 (17:05 IST)
ડેડ- ગટ્ટૂથી- જ્યારે અબ્રાહમ લિંકન તારી ઉમ્રના હતા તો
લાકડીની આગ સળગાવીને તેની સામે અભ્યાસ કરતા હતા 
 
ગટ્ટૂ- જ્યારે લિંકન તમારી ઉમ્રના હતા તો યૂનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર