સલમાન ખાન જ્યારે ગર્લફ્રેંડના બેડરૂમમાં રંગે હાથ પકડાવ્યા

મંગળવાર, 17 નવેમ્બર 2020 (09:13 IST)
સલમાન ખાનની જેટલીની ફિલ્મોની જેટલી ચર્ચા હોય છે તેનાથી વધારે તેમની લવ લાઈફ સુર્ખિયોમાં રહે છે. સંગીતા બિજલાની, સોમી અલી, એશ્વ્રયા રાય બચ્ચન, કેટરીના કૈફ, યૂલિયા વંતૂર, જેવી ઘણી હસીનાઓ સાથે સલમાનનો નામ જોડાયા છે. 
એશ્વર્યાને મૂકી સલમાનની તેમના બધા ગર્લફ્રેંડ સાથે મધુર સંબંધ છે અને તેમના અહીં થતી પાર્ટીઓમાં એ બધા બોલાવે છે. 
 
દસ કા દમ નામના ટીવી શોમાં સલમાનના એક મજેદાર બનાવ સંભળાવ્યું. તેણે કીધું કે એક વાર એ તેમની ગર્લફ્રેડથી મળવા તેમના ઘરે ગયા. તે બન્ને સિવાય ઘરમાં કોઈ બીજુ ન હતું. 
 
અચાનક છોકરીના ઘરવાળા આવી ગયા. સલમાન ગભરાવ્યા અને છિપવા માટે જગ્યા શોધવા લાગ્યા. બેડરૂમમાં પડી અલમારી પર તેની નજર ગઈ . કોઈ રીતે સલમાન તે અલમારીમાં ઘુસી ગયા અને છિપાઈ ગયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર