Hot : Calendar Gilrs ફેમ રૂહી સિંહે બિકિની પહેરીને એકવાર ફરી હલચલ મચાવી

બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (14:57 IST)
ફિલ્મ અને ટીવીની અભિનેત્રીઓ મોટેભાગે બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં રહે છે. આ જ લિસ્ટમાં હવે મધુર ભંડારકરની ફિલ્મ કેલેંડર ગર્લ્સની અભિનેત્રી રૂહિ સિંહનુ નામ જોડાય ગયુ છે. 
રુહીએ બ્લેક સેક્સી ડ્રેસમાં ફોટો શેયર કરી ખલબલી મચાવી દીધી છે. 
રૂહીનો આ સેક્સી બિકિની અવતાર જુઓ 
- રૂહીએ બ્લેક બિકિનીમાં કાતિલાના ફિગર બતાવી છે. 
-તાજેતરમાં જ રૂહીએ સેક્સી બિકિની પહેરીને ચર્ચામાં આવી ગઈ હતી 
- રૂહીએ બોલ્ડ ફોટોજની જાણે કે લાઈન લગાવી દીધી હતી 
- કેલેંડર ગર્લ માં બોલ્ડ પાત્ર ભજવનારી રૂહી અવારનવાર ઈસ્ટાગ્રામ પર પણ પોતાના હોટ ફોટોઝ શેયર કરી રહે છે. 
 
- રૂહી સિંહ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. 
 
- રૂહીનો આ અવતાર લોકો પર જાદુ વરસાવી રહ્યો છે. 
 
- આ ફોટોમાં રૂહીની અદાઓએ ફેંસના દિલો પર કટાર ચલાવી દીધી છે. 
 
- સફેદ કલરના આ હૉટ ડ્રેસમાં રૂહી કમાલની સુંદર લાગી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર