સોમવારના ઉપાય : સોમવારના દિવસે આ ઉપાયોથી વરસશે ભોળેનાથની કૃપા ઘરે આવે છે

સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (00:02 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કેટલાક ખાસ ઉપાયોથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરાય છે. આ ઉપાયોને કરવાથી ઘરમાં ઘરમાં સુખ શાંતિના સિવાય સમૃદ્ધિ આવવાની પણ માન્યતા છે. કહેવાય છે કે આ 
ઉપાયોને અજમાવવાથી માતા લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે. જાણૉ સોમવારના ઉપાય 
 
1. માન્યતા છે કે સોમવારના દિવસે દહીં, સફેદ કપડા, ખાંડ અને દૂધ વગેરેને દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ હોય છે. કહે છે કે સોમવારના દિવસે રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી ધન સંબંધી મુશ્કેલી સમાપ્ત થઈ 
જાય છે. 
2. સોમવારે સાંજે કાળા તલ અને કાચા ચોખાને મિક્સ કરી દાન કરવાથી આર્થિક લાભ થવાની માન્યતા છે. કહેવું છે કે આવું કરવાથી પિતૃ દોષનો અસર પણ ઓછુ થાય છે. 
3.   સોમવારના દિવસે ભગવાન શિવને ચંદન, અક્ષત, દૂધ, ધતૂરો, ગંગાજળ, બિલ્વપત્ર કે આંકડાના ફૂલ ચઢાવવા જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન હોય છે. 
5. સોમવારન દિવસે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંનો લોટથી બનેલા ભોગ લગાવવા જોઈએ. ત્યારબાદ તેની આરતી કરવી જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાળી આવે છે. 
6. સોમવારે ભગવાન શિવની પ્રદોષકાળમાં આરાધના કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ભગવાન શંકરની કૃપાથી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર