ઓમ મંત્રના જાપ કરવાના ફાયદા

સોમવાર, 11 જુલાઈ 2016 (00:04 IST)
સૃષ્ટિન આરંભમાં એક ધ્વનિ ગૂંજી ઓમ અને આખા બ્રહ્માંણમાં એની ગૂંજ ફેલાઈ ગઈ. પુરાણોમાં એવી કથા મળે છે કે આ શબ્દથી ભગવાન શિવ , વિષ્ણુ અને બ્રહ્મા પ્રગટ થયા. આથી ઓમને બધા મંત્રોના બીજ મંત્ર અને ઘોંઘાટ અને શબ્દોની જનની કહેવાય  છે. 


ઓમ શબ્દ અ ઉ મ અને ચંદ્રથી મળીને બનેલા છે . આ મંત્રના વિષયમાં કહાય છે કે ઓમ શબ્દના નિયમિત ઉચ્ચારણ માત્રથે શરીરમાં રહેલી આત્મા જાગૃત થઈ જાય છે અને રોગ અને તનાવથી મુક્તિ મળે છે. 
 
આથી ધર્મગુરૂ ઓમના જાપ કરવાની સલાહ આપે છે જ્યારે વાસ્તુવિદોના માનવું છે કે ઓમના પ્રયોગથી ઘરમાં રહેલી વાસ્તુ દોષોને પણ દૂર કરી શકાય છે. 
 
ઓમ મંત્રને બ્રહ્માંણના સ્વરૂપ ગણાય છે . ધાર્મિક દ્રષ્ટિથી ગણાય તો ઓમમાં  ત્રિદેવોના વાસ હોય છે આથી બધા મંત્રોથી પહેલા આ મંત્રના ઉચ્ચારણ કરાય છે. જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય , ઓમ નમ: શિવાય 
 
આધ્યાતમિક દ્રષ્ટિથી આ ગણાય છે કે ઓમ મંત્રના જાપ કરાય તો માણસના તન મન શુદ્ધ રહે છે અને માનસિક શાંતિ મળે છે. ઓઅમ મંત્રના જાપથી માણસ ઈશવર પાસે પહોંચે છે અને મુક્તિ મેળવાના અધિકારી બની જાય છે. 
 
ઓમ મંત્રના જાપના એક મોટું લાભ આ છે કે આથી મનમાં આવતા અજાણ ભય દૂર થઈ જાય છે. અને માણસમાં સાહસ અને લક્ષ્ય પ્રપતિના ઉત્સાહ વધી જાય છે. 
 
વિજ્ઞાન અને ચિકિત્સક પરીક્ષણોથી પણ ઓમ મંત્રના જાપને ઘણા લાભપ્રદ ગણાય છે. રિસર્ચ એંડ ઈંસ્ટીટ્યૂટ ઑફ ન્યૂરો સાઈંસન મુખ્ય પ્રોફેસર જે માર્ગન અને તેના સહયોગીઓને સાત વર્ષ  સુધી ઓમ મંત્રના અસરના અભ્યાસ કરાય . 
 
ઓમ મંત્રના જપથી હૃદય અને મસ્તિષ્ક રોગથી ગંભીર રૂપથી પીડિત માણસોને ખૂબ જ લાભ મળે છે. ઓમ મંત્રના ઉચ્ચારણથી શરીરમાં રહેલા ઘણા મૃત કોશિકાઓને ફરીથી જીવિત કરાય છે. જેથી ગંભીર થી ગંભીર રોગોમાં પણ ઘણા લાભ થાય છે. 
 
એક અભયાસ પ્રમાણે એઈડસના રોગમાં પણ ઓમના જાપ લાભકારી હોય છે. આટલું જ નહી એના જપથી નિસંતાનની સમસ્યા પણ દૂર થાય છે. 
 
 
 
 
 
 
 
 


વેબદુનિયા પર વાંચો