અનંત ચતુર્દશી 2020 પર આ રાશિ મંત્ર સાથે બાંધો અનંતની ડોરી,સુખ-સમૃદ્ધિને થશે પ્રાપ્તિ

મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (08:14 IST)
અનંત ચતુર્દશીના દિવસે આપણે ભગવાન અનંતની પૂજા કરીએ છીએ અને અનંતનો દોરો બાંધીએ છીએ એવી ઇચ્છા સાથે કે આપણે હંમેશા સલામત રહીએ. અનંત ચતુર્દશીના દિવસે રાશિ મુજબ અનંતની ડોરી બાંધવાથી જીવનમાં ચારે બાજુથી શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.
 
જાણો તમારી રાશિનો શુ મંત્ર છે 
 
મેષ - ૐ પધાય નમ: 
વૃષભ - ૐ શિખિને નમ: 
મિથુન - ૐ દેવાદિદેવ નમ: 
કર્ક - ૐઅનંતાય નમ: 
સિંહ - ૐ વિશ્વરૂપાય નમ: 
કન્યા - ૐ વિષ્ણવે નમ: 
તુલા - ૐ નારાયણાય નમ: 
વૃશ્ચિક - ૐ ચતુર્મૂતયે નમ: 
ધનુ  -  ૐ રત્નનાભ: નમ: 
મકર - ૐ યોગી નમ: 
કુંભ - ૐ વિશ્વમૂર્તયે નમ: 
મીન - ૐ શ્રીપતિ નમ: 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર